1 Chronicles 13:2 Concordance

1 Chronicles 13:2
પછી ઇસ્રાએલીઓના એકત્ર થયેલા લોકોને સંબોધીને કહ્યું, “જો તમને સૌને મંજૂર હોય અને આપણા યહોવાની એવી ઇચ્છા હોય તો આપણે સમગ્ર ઇસ્રાએલના બાકીના દેશબંધુઓને તેમજ આજુબાજુની ભૂમિ સહિતના પોતાનાં શહેરોમાં વસતા યાજકોને અને લેવીઓને સંદેશો મોકલીને આપણી સાથે જોડાવા માટે તેઓને આમંત્રણ આપીએ.

EnglishOriginalTransliterationPronunciation
said וַיֹּ֨אמֶר ʾāmar ah-MAHR
And David דָּוִ֜יד dāwid da-VEED
unto all לְכֹ֣ל׀ kōl kole
the congregation קְהַ֣ל qāhāl ka-HAHL
of Israel, יִשְׂרָאֵ֗ל yiśrāʾēl yees-ra-ALE
If אִם ʾim eem
unto עֲלֵיכֶ֨ם ʿal al
good ט֜וֹב ṭôb tove
you, and of וּמִן min meen
the Lord יְהוָ֣ה yĕhōwâ yeh-hoh-VA
our God, אֱלֹהֵ֗ינוּ ʾĕlōhîm ay-loh-HEEM
abroad נִפְרְצָה֙ pāraṣ pa-RAHTS
let us send נִשְׁלְחָ֞ה šālaḥ sha-LAHK
unto עַל ʿal al
our brethren אַחֵ֣ינוּ ʾāḥ ak
every where, left הַנִּשְׁאָרִ֗ים šāʾar sha-AR
in all בְּכֹל֙ kōl kole
the land אַרְצ֣וֹת ʾereṣ eh-RETS
of Israel, יִשְׂרָאֵ֔ל yiśrāʾēl yees-ra-ALE
and with וְעִמָּהֶ֛ם ʿim eem
them to the priests הַכֹּֽהֲנִ֥ים kōhēn koh-HANE
and Levites וְהַלְוִיִּ֖ם lēwiyyî lay-vee-YEE
in their cities בְּעָרֵ֣י ʿîr eer
suburbs, מִגְרְשֵׁיהֶ֑ם migroš meeɡ-ROHSH
that they may gather themselves וְיִקָּֽבְצ֖וּ qābaṣ ka-VAHTS
unto us: אֵלֵֽינוּ׃ ʾēl ale

Gujarati Bible