1 Chronicles 2:23 Image in Gujarati
પાછળથી ગશૂર અને અરામના લોકોએ ત્યાંનાં 60 શહેરો જીતી લીધાં; એમાં યાઈરનાં ગામોનો તથા કનાથ અને તેની આસપાસનાં ગામોનો સમાવેશ થતો હતો. એ બધાંમાં ગિલયાદના પિતા માખીરના વંશજો વસતા હતા.
પાછળથીગશૂરઅનેઅરામનાલોકોએત્યાંનાં60શહેરોજીતીલીધાં;એમાંયાઈરનાંગામોનોતથાકનાથઅનેતેનીઆસપાસનાંગામોનોસમાવેશથતોહતો.એબધાંમાંગિલયાદનાપિતામાખીરનાવંશજોવસતાહતા.
1 Chronicles 2:23 Picture in Gujarati