2 Samuel 15:5
અને જો કોઈ માંણસ આબ્શાલોમ પાસે એને પ્રણામ કરવા આવે તો આબ્શાલોમ તેનો હાથ લંબાવી તે વ્યકિતને બાથમાં લઈ અને તેને ચુંબન કરતો.
And it was | וְהָיָה֙ | wĕhāyāh | veh-ha-YA |
man any when that so, | בִּקְרָב | biqrāb | beek-RAHV |
came nigh | אִ֔ישׁ | ʾîš | eesh |
obeisance, him do to him to | לְהִשְׁתַּחֲוֹ֖ת | lĕhištaḥăwōt | leh-heesh-ta-huh-OTE |
he put forth | ל֑וֹ | lô | loh |
וְשָׁלַ֧ח | wĕšālaḥ | veh-sha-LAHK | |
hand, his | אֶת | ʾet | et |
and took | יָד֛וֹ | yādô | ya-DOH |
him, and kissed | וְהֶֽחֱזִ֥יק | wĕheḥĕzîq | veh-heh-hay-ZEEK |
him. | ל֖וֹ | lô | loh |
וְנָ֥שַׁק | wĕnāšaq | veh-NA-shahk | |
לֽוֹ׃ | lô | loh |
Cross Reference
2 Samuel 14:33
આબ્શાલોમે જે કહ્યું હતું તે યોઆબે જઈને રાજાને કહ્યું; રાજાએ આબ્શાલોમને તેડાવ્યો, તેણે જઈને ભોંય પર પડીને લાંબા થઈને રાજાને પ્રણામ કર્યા અને દાઉદે આબ્શાલોમને ચુંબન કર્યુ અને ભેટી પડયો.
Psalm 10:9
જેમ સિંહ ગુફામાં છુપાઇને ગુપ્ત જગામાં ભરાઇ રહે છે; અને જેમ શિકારી શિકારને ફસાવે છે તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
Psalm 55:21
તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા,પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે. શબ્દો તેલ કરતાય વધુ નરમ છે, પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.
Proverbs 26:25
જ્યારે તે મીઠી મીઠી વાતો કરે ત્યારે વિશ્વાસ ન કરવો, કારણ, તેના હૃદયમાં ઘણી દુષ્ટ યોજનાઓ હોય છે.