Acts 25:16
પરંતુ મેં જવાબ આપ્યો. “જ્યારે કોઈ માણસ પર કંઈક ખોટું કરવાના તહોમતો મૂકવામાં આવે તો રોમનો બીજા લોકોને તે માણસનો ન્યાય કરવા માટે આપતા ન હતા. પ્રથમ તે માણસને જે માણસોએ તેની સામે ફરિયાદ કરી હોય તેનો સામનો કરવાની તક આપવી જોઈએ. અને તેને તેઓએ તેની વિરૂદ્ધ કરેલી ફરિયાદોનો બચાવ તેની જાતે કરવાની પરવાનગી પણ આપવી જોઈએ.
To | πρὸς | pros | prose |
whom | οὓς | hous | oos |
I answered, | ἀπεκρίθην | apekrithēn | ah-pay-KREE-thane |
is It | ὅτι | hoti | OH-tee |
οὐκ | ouk | ook | |
not | ἔστιν | estin | A-steen |
the manner | ἔθος | ethos | A-those |
Romans the of | Ῥωμαίοις | rhōmaiois | roh-MAY-oos |
to deliver | χαρίζεσθαί | charizesthai | ha-REE-zay-STHAY |
any | τινα | tina | tee-na |
man | ἄνθρωπον | anthrōpon | AN-throh-pone |
to | εἰς | eis | ees |
die, | ἀπώλειαν, | apōleian | ah-POH-lee-an |
before | πρὶν | prin | preen |
that | ἢ | ē | ay |
which he | ὁ | ho | oh |
is accused | κατηγορούμενος | katēgoroumenos | ka-tay-goh-ROO-may-nose |
have | κατὰ | kata | ka-TA |
the | πρόσωπον | prosōpon | PROSE-oh-pone |
accusers | ἔχοι | echoi | A-hoo |
face face, | τοὺς | tous | toos |
to | κατηγόρους | katēgorous | ka-tay-GOH-roos |
and | τόπον | topon | TOH-pone |
have | τε | te | tay |
licence | ἀπολογίας | apologias | ah-poh-loh-GEE-as |
to answer for himself | λάβοι | laboi | LA-voo |
concerning | περὶ | peri | pay-REE |
the | τοῦ | tou | too |
crime laid against him. | ἐγκλήματος | enklēmatos | ayng-KLAY-ma-tose |