Genesis 8:10
તેણે બીજા સાત દિવસ પછી ફરીથી પેલા કબૂતરને વહાણની બહાર મોકલ્યું.
And he stayed | וַיָּ֣חֶל | wayyāḥel | va-YA-hel |
yet | ע֔וֹד | ʿôd | ode |
other | שִׁבְעַ֥ת | šibʿat | sheev-AT |
seven | יָמִ֖ים | yāmîm | ya-MEEM |
days; | אֲחֵרִ֑ים | ʾăḥērîm | uh-hay-REEM |
and again | וַיֹּ֛סֶף | wayyōsep | va-YOH-sef |
forth sent he | שַׁלַּ֥ח | šallaḥ | sha-LAHK |
אֶת | ʾet | et | |
the dove | הַיּוֹנָ֖ה | hayyônâ | ha-yoh-NA |
out of | מִן | min | meen |
the ark; | הַתֵּבָֽה׃ | hattēbâ | ha-tay-VA |
Cross Reference
Genesis 7:4
હવે હું સાત દિવસ પછી 40 દિવસ અને 40 રાત પૃથ્વી પર વરસાદ વરસાવીશ. અને મેં ઉત્પન્ન કરેલ એક એક જીવને હું પૃથ્વી પરથી ભૂંસી નાખીશ.”
Genesis 7:10
સાત દિવસ પછી પ્રલયનાં પાણી પૃથ્વી પર ફરી વળ્યંા. ધરતી પર વર્ષા થઈ.
Genesis 8:12
નૂહે સાત દિવસ પછી ફરીવાર કબૂતરને બહાર મોકલ્યું, પણ તે પાછું આવ્યું નહિ.
Psalm 40:1
મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ, તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.
Isaiah 8:17
યહોવાની સહાય માટે હું આશા રાખીશ. જો કે હાલમાં તે પોતાનું મુખ યાકૂબનાં સંતાનોથી સંતાડે છે છતાં પણ મારી આશા ફકત તેમનામાં જ છે.
Isaiah 26:8
અમે તમારા નિયમોને માગેર્ ચાલીએ છીએ, અને તમારી જ પ્રતિક્ષા કરીએ છીએ, તમારું નામસ્મરણ એ જ અમારા પ્રાણની એકમાત્ર ઝંખના છે.
Romans 8:25
પરંતુ આપણે એવી વસ્તુ મેળવવાની આશા રાખીએ છીએ કે જે હજી સુધી આપણને મળી નથી. તેના માટે આપણે ધીરજપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છીએ.