1 તિમોથીને 6:16
દેવ એકલાને અમરપણું છે. દેવ તો એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે કે માનવો એની નજીક જઈ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિએ કદી દેવને જોયો નથી. દેવને જોવા માટે કોઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. તેને સદાકાળ ગૌરવ તથા સાર્મથ્ય હો. આમીન.
Who | ὁ | ho | oh |
only | μόνος | monos | MOH-nose |
hath | ἔχων | echōn | A-hone |
immortality, | ἀθανασίαν | athanasian | ah-tha-na-SEE-an |
dwelling in | φῶς | phōs | fose |
light the | οἰκῶν | oikōn | oo-KONE |
which no man can approach unto; | ἀπρόσιτον | aprositon | ah-PROH-see-tone |
whom | ὃν | hon | one |
no | εἶδεν | eiden | EE-thane |
man | οὐδεὶς | oudeis | oo-THEES |
hath seen, | ἀνθρώπων | anthrōpōn | an-THROH-pone |
nor | οὐδὲ | oude | oo-THAY |
can | ἰδεῖν | idein | ee-THEEN |
see: | δύναται· | dynatai | THYOO-na-tay |
whom to | ᾧ | hō | oh |
be honour | τιμὴ | timē | tee-MAY |
and | καὶ | kai | kay |
power | κράτος | kratos | KRA-tose |
everlasting. | αἰώνιον | aiōnion | ay-OH-nee-one |
Amen. | ἀμήν | amēn | ah-MANE |