ગુજરાતી ગુજરાતી બાઇબલ 2 રાજઓ 2 રાજઓ 17 2 રાજઓ 17:17 2 રાજઓ 17:17 છબી English

2 રાજઓ 17:17 છબી

તેમણે પોતાનાં સંતાનોને હોમયજ્ઞમાં હોમ્યાં. તેમણે ભવિષ્ય જોવાનું શરું કર્યું અને કામણટૂંમણ કરવાનું પણ શરૂ કર્યુ. યહોવાની ષ્ટિએ જે અયોગ્ય હતું એવા આચરણને તેમણે અનુસર્યું. અને રીતે પોતાની જાતને વેચી મારી જેનાથી યહોવા ગુસ્સે થયા.
Click consecutive words to select a phrase. Click again to deselect.
2 રાજઓ 17:17

તેમણે પોતાનાં સંતાનોને હોમયજ્ઞમાં હોમ્યાં. તેમણે ભવિષ્ય જોવાનું શરું કર્યું અને કામણટૂંમણ કરવાનું પણ શરૂ કર્યુ. યહોવાની ષ્ટિએ જે અયોગ્ય હતું એવા આચરણને તેમણે અનુસર્યું. અને આ રીતે પોતાની જાતને વેચી મારી જેનાથી યહોવા ગુસ્સે થયા.

2 રાજઓ 17:17 Picture in Gujarati