નિર્ગમન 2:14
એટલે તે માંણસે તેને કહ્યું, “તને અમાંરો ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તે જેમ પેલા મિસરીની હત્યા કરી તેમ માંરી હત્યા કરવા માંગે છે?”તે સાંભળીને મૂસા ડરી ગયો તેથી વિચાર કરવા લાગ્યો કે, “હવે બધાંને ખબર પડી ગઈ છે કે મેં શું કર્યુ છે.”
And he said, | וַ֠יֹּאמֶר | wayyōʾmer | VA-yoh-mer |
Who | מִ֣י | mî | mee |
made | שָֽׂמְךָ֞ | śāmĕkā | sa-meh-HA |
thee | לְאִ֨ישׁ | lĕʾîš | leh-EESH |
a prince | שַׂ֤ר | śar | sahr |
judge a and | וְשֹׁפֵט֙ | wĕšōpēṭ | veh-shoh-FATE |
over | עָלֵ֔ינוּ | ʿālênû | ah-LAY-noo |
us? intendest | הַלְהָרְגֵ֙נִי֙ | halhorgēniy | hahl-hore-ɡAY-NEE |
thou | אַתָּ֣ה | ʾattâ | ah-TA |
to kill | אֹמֵ֔ר | ʾōmēr | oh-MARE |
as me, | כַּֽאֲשֶׁ֥ר | kaʾăšer | ka-uh-SHER |
thou killedst | הָרַ֖גְתָּ | hāragtā | ha-RAHɡ-ta |
אֶת | ʾet | et | |
the Egyptian? | הַמִּצְרִ֑י | hammiṣrî | ha-meets-REE |
And Moses | וַיִּירָ֤א | wayyîrāʾ | va-yee-RA |
feared, | מֹשֶׁה֙ | mōšeh | moh-SHEH |
and said, | וַיֹּאמַ֔ר | wayyōʾmar | va-yoh-MAHR |
Surely | אָכֵ֖ן | ʾākēn | ah-HANE |
this thing | נוֹדַ֥ע | nôdaʿ | noh-DA |
is known. | הַדָּבָֽר׃ | haddābār | ha-da-VAHR |