ગુજરાતી ગુજરાતી બાઇબલ નિર્ગમન નિર્ગમન 28 નિર્ગમન 28:8 નિર્ગમન 28:8 છબી English

નિર્ગમન 28:8 છબી

“કમરબંધ પણ એવી બનાવટનો હોય. સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય.
Click consecutive words to select a phrase. Click again to deselect.
નિર્ગમન 28:8

“કમરબંધ પણ એવી જ બનાવટનો હોય. સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય.

નિર્ગમન 28:8 Picture in Gujarati