હઝકિયેલ 10:16
કરૂબો જમીન ઉપરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે જતાં. તેઓ ઊંચે જવા પાંખો પ્રસારતા ત્યારે પૈડાઓ તેમની પાસે જ રહેતા.
And when the cherubims | וּבְלֶ֙כֶת֙ | ûbĕleket | oo-veh-LEH-HET |
went, | הַכְּרוּבִ֔ים | hakkĕrûbîm | ha-keh-roo-VEEM |
the wheels | יֵלְכ֥וּ | yēlĕkû | yay-leh-HOO |
went | הָאוֹפַנִּ֖ים | hāʾôpannîm | ha-oh-fa-NEEM |
them: by | אֶצְלָ֑ם | ʾeṣlām | ets-LAHM |
and when the cherubims | וּבִשְׂאֵ֨ת | ûbiśʾēt | oo-vees-ATE |
lifted up | הַכְּרוּבִ֜ים | hakkĕrûbîm | ha-keh-roo-VEEM |
אֶת | ʾet | et | |
wings their | כַּנְפֵיהֶ֗ם | kanpêhem | kahn-fay-HEM |
to mount up | לָרוּם֙ | lārûm | la-ROOM |
from | מֵעַ֣ל | mēʿal | may-AL |
the earth, | הָאָ֔רֶץ | hāʾāreṣ | ha-AH-rets |
same the | לֹא | lōʾ | loh |
wheels | יִסַּ֧בּוּ | yissabbû | yee-SA-boo |
also | הָאוֹפַנִּ֛ים | hāʾôpannîm | ha-oh-fa-NEEM |
turned | גַּם | gam | ɡahm |
not | הֵ֖ם | hēm | hame |
from beside them. | מֵאֶצְלָֽם׃ | mēʾeṣlām | may-ets-LAHM |
Cross Reference
હઝકિયેલ 1:19
જ્યારે પ્રાણીઓ ચાલતા ત્યારે પૈડાં પણ તેમની સાથે ચાલતાં, જ્યારે પ્રાણીઓ જમીન પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ જમીન પરથી ઊંચે જતાં.