ગુજરાતી ગુજરાતી બાઇબલ ન્યાયાધીશો ન્યાયાધીશો 4 ન્યાયાધીશો 4:6 ન્યાયાધીશો 4:6 છબી English

ન્યાયાધીશો 4:6 છબી

એક દિવસ દબોરાહએ નફતાલી પ્રાંતના કેદેશમાં રહેતા અબીનોઆમના પુત્ર બારાકને તેડાવ્યો અને તેને કહ્યું કે, “ઈસ્રાએલના દેવ યહોવાએ તને હુકમ કર્યો છે, ‘નફતાલી અને ઝબુલોનના કુળસમૂહોમાંથી 10,000 સૈનિકોને લઈને તાબોર પર્વત ઉપર જા.
Click consecutive words to select a phrase. Click again to deselect.
ન્યાયાધીશો 4:6

એક દિવસ દબોરાહએ નફતાલી પ્રાંતના કેદેશમાં રહેતા અબીનોઆમના પુત્ર બારાકને તેડાવ્યો અને તેને કહ્યું કે, “ઈસ્રાએલના દેવ યહોવાએ તને આ હુકમ કર્યો છે, ‘નફતાલી અને ઝબુલોનના કુળસમૂહોમાંથી 10,000 સૈનિકોને લઈને તાબોર પર્વત ઉપર જા.

ન્યાયાધીશો 4:6 Picture in Gujarati