ન હેમ્યા 10:3 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ન હેમ્યા ન હેમ્યા 10 ન હેમ્યા 10:3

Nehemiah 10:3
પાશહૂર, અમાર્યા, માલ્કિયા,

Nehemiah 10:2Nehemiah 10Nehemiah 10:4

Nehemiah 10:3 in Other Translations

King James Version (KJV)
Pashur, Amariah, Malchijah,

American Standard Version (ASV)
Pashhur, Amariah, Malchijah,

Bible in Basic English (BBE)
Pashhur, Amariah, Malchijah,

Darby English Bible (DBY)
Pashhur, Amariah, Malchijah,

Webster's Bible (WBT)
Pashur, Amariah, Malchijah,

World English Bible (WEB)
Pashhur, Amariah, Malchijah,

Young's Literal Translation (YLT)
Pashhur, Amariah, Malchijah,

Pashur,
פַּשְׁח֥וּרpašḥûrpahsh-HOOR
Amariah,
אֲמַרְיָ֖הʾămaryâuh-mahr-YA
Malchijah,
מַלְכִּיָּֽה׃malkiyyâmahl-kee-YA

Cross Reference

ન હેમ્યા 3:11
હારીમનો પુત્ર માલ્કિયા, તથા પાહાથમોઆબનો પુત્ર હાશ્શૂબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા.

ન હેમ્યા 8:4
આ માટે ઊભા કરેલા લાકડાના મંચ પર લહિયો એઝરા ઊભો હતો, તેની જમણી બાજુએ માત્તિથ્યા, શેમા, અનાયા ઊરિયા, હિલ્કિયા, અને માઅસેયા; અને તેની ડાબી બાજુએ પદાયા મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદાનાહ, ઝખાર્યા, અને મશુલ્લામ ઊભા હતા.

ન હેમ્યા 11:12
અને તેમના સગાંવહાંલા જેઓ મંદિરનું કામ કરતા હતા, તેઓ 822 હતા; યહોરામ પલાલ્યાનો પુત્ર હતો જે આમ્સીનો પુત્ર હતો, આમ્સી ઝખાર્યાનો પુત્ર હતો, જે પાશહૂરનો પુત્ર હતો અને પાશહૂર માલ્કિયાનો પુત્ર હતો,

ન હેમ્યા 12:2
અમાર્યા, માલ્લૂખ, હાટ્ટૂશ,

ન હેમ્યા 12:13
એઝરા ગોત્રનો આગેવાન મશુલ્લામ, અમાર્યા ગોત્રનો આગેવાન યહોહાનાન.