Base Word
דִּישׁוֹן
Short DefinitionDishon, the name of two Edomites
Long Definitionthe fifth son of Seir
DerivationDiyshon, the same as H1788
International Phonetic Alphabetd̪ɪi̯ˈʃon̪
IPA moddiːˈʃo̞wn
Syllabledîšôn
Dictiondee-SHONE
Diction Moddee-SHONE
UsageDishon
Part of speechn-pr-m

ઊત્પત્તિ 36:21
અદોમ પ્રદેશમાંના હોરીઓના આ સરદારો સેઈરના પુત્રો છે.

ઊત્પત્તિ 36:25
અને અનાહના પુત્રો આ છે: એટલે દીશોન તથા અનાહની પુત્રી ઓહલીબામાંહ.

ઊત્પત્તિ 36:26
અને દીશોનના પુત્રો આ છે: એટલે હેમ્દાન તથા એશ્બાન તથા યિર્થાન તથા ખરાન.

ઊત્પત્તિ 36:30
સરદાર દીશોન, સરદાર એસેર અને સરદાર દીશાન. આ સેઈરના પ્રદેશના જાતિવાર હોરીઓના સરદારો છે.

1 કાળવ્રત્તાંત 1:38
સેઇરના પુત્રો: લોટાન, શોબાલ, સિબયોન, અનાહ, દિશોન, એસેર, તથા દીશાન.

1 કાળવ્રત્તાંત 1:41
અનાહનો પુત્ર: દિશોન, દિશોનના પુત્રો: હામ્રાન, એશ્બાન, યિથાન તથા કરાન.

1 કાળવ્રત્તાંત 1:41
અનાહનો પુત્ર: દિશોન, દિશોનના પુત્રો: હામ્રાન, એશ્બાન, યિથાન તથા કરાન.

Occurences : 7

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்