Base Word
זְבַדְיָה
Short DefinitionZebadjah, the name of nine Israelites
Long Definitiona Benjamite of the sons of Beriah
Derivationor זְבַדְיָהוּ; from H2064 and H3050; Jah has given
International Phonetic Alphabetd͡zɛ̆.bɑd̪ˈjɔː
IPA modzɛ̆.vɑdˈjɑː
Syllablezĕbadyâ
Dictiondzeh-bahd-YAW
Diction Modzeh-vahd-YA
UsageZebadiah
Part of speechn-pr-m

1 કાળવ્રત્તાંત 8:15
બરીઆહના પુત્રો: ઝબાધા, અરાદ, એદેર,

1 કાળવ્રત્તાંત 8:17
એલ્પાઆલના પુત્રો હતો: ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર.

1 કાળવ્રત્તાંત 12:7
અને ગદોરના યરોહામના પુત્ર યોએલાહ અને ઝબાધા.

1 કાળવ્રત્તાંત 26:2
મશેલેમ્યાના પુત્રો હતા; ઝર્ખાયા જ્યેષ્ઠ પુત્ર હતો, બીજો યદીઅએલ હતો, ત્રીજો ઝબાધા, ચોથો યાથ્નીએલ,

1 કાળવ્રત્તાંત 27:7
ચોથા મહિનાની ટૂકડીનો નાયક યોઆબનો ભાઇ અસાહેલ હતો. એના પછી એનો પુત્ર ઝબાદ્યા એની જગ્યાએ આવ્યો હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.

2 કાળવ્રત્તાંત 17:8
લેવીઓ શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબીયા, અને ટોબઅદોનિયા તેમજ યાજકો અલીશામા અને યહોરામ સાથે યહૂદાના ગામેગામ ઉપદેશ કરવા મોકલ્યા.

2 કાળવ્રત્તાંત 19:11
બધી ધામિર્ક બાબતોમાં મુખ્ય યાજક અમાર્યા તમારા પ્રમુખ રહેશે અને રાજ્યને લગતી તમામ બાબતોમાં યહૂદાના વંશના વડા ઇશ્માએલના પુત્ર ઝબાદ્યા તમારા પ્રમુખ રહેશે. લેવીઓ તમારા ચિટનીસ તરીકે કામ કરશે, હિંમતપૂર્વક કામ લેજો; સત્ય અને પ્રામાણિકતાને વળગી રહો, નિદોર્ષનું રક્ષણ કરવામાં દેવ તમારા પક્ષે રહેશે.”

એઝરા 8:8
શફાટયાના વંશજોમાંના મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે 80 પુરુષો હતા.

એઝરા 10:20
ઈમ્મેરના વંશજોમાંથી હનાની અને ઝબદીયા;

Occurences : 9

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்