Base Word | |
אַחְיוֹ | |
Short Definition | Achio, the name of three Israelites |
Long Definition | son of Abinadab who sheltered the ark |
Derivation | prolonged from H0251; brotherly |
International Phonetic Alphabet | ʔɑħˈjo |
IPA mod | ʔɑχˈjo̞w |
Syllable | ʾaḥyô |
Diction | ah-YOH |
Diction Mod | ak-YOH |
Usage | Ahio |
Part of speech | n-pr-m |
2 શમએલ 6:3
દાઉદના માંણસોએ ટેકરી પર આવેલા અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ લઈને નવા ગાડામાં મૂક્યો. અબીનાદાબના પુત્રો ઉઝઝાહ અને આહયો ગાડાઁને હાંકતા હતા.
2 શમએલ 6:4
આમ તેઓએ ટેકરી પરના અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ બહાર કાઢી લીધો, ઉઝઝાહ ગાડામાં પવિત્રકોશ સાથે હતો અને આહયો ગાડાઁની આગળ ચાલતો હતો.
1 કાળવ્રત્તાંત 8:14
એલ્પાલનાં પુત્રો: આહ્યો શાશાક અને યેરેમોથ,
1 કાળવ્રત્તાંત 8:31
ગદોર, આહ્યો, ઝેખેર,
1 કાળવ્રત્તાંત 9:37
ગદોર, આહ્યો, ઝખાર્યા અને મિકલોથ.
1 કાળવ્રત્તાંત 13:7
તેઓએ અબીનાદાબના ઘરમાંથી દેવના કોશને લઇને નવા ગાડામાં મૂક્યો. ઉઝઝા અને આહ્યો ગાડું હાંકતા હતા.
Occurences : 6
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்