Base Word
יְרֵכָה
Short Definitionproperly, the flank; but used only figuratively, the rear or recess
Long Definitionflank, side, extreme parts, recesses
Derivationfeminine of H3409
International Phonetic Alphabetjɛ̆.reˈkɔː
IPA modjɛ̆.ʁeˈχɑː
Syllableyĕrēkâ
Dictionyeh-ray-KAW
Diction Modyeh-ray-HA
Usageborder, coast, part, quarter, side
Part of speechn-f

ઊત્પત્તિ 49:13
“ઝબુલોન દરિયાકાંઠે રહેશે જે વહાણોનું બંદર બનશે. અને તેની સીમાં છેક સિદોન સુધી પહોંચશે.”

નિર્ગમન 26:22
પવિત્ર મંડપની પશ્ચિમ તરફની પાછલા ભાગ માંટે છ પાટિયાં બનાવવાં.

નિર્ગમન 26:23
અને મંડપના પાછલા ભાગના બે ખૂણાને માંટે તું બે પાટિયાં બનાવ.

નિર્ગમન 26:27
ને પવિત્ર મંડપની બીજી બાજુના પાટિયાં માંટે પણ પાંચ ભૂંગળો, તેમજ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માંટે પાંચ.

નિર્ગમન 36:27
મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછીત માંટે છ પાટિયાં બનાવ્યાં હતાં.

નિર્ગમન 36:28
અને પછીતના ખૂણાઓ માંટે બે પાટિયાં બનાવ્યાં.

નિર્ગમન 36:32
અને પાંચ ભૂગળો પશ્ચિમની પછીતના પાટિયાં માંટે,

ન્યાયાધીશો 19:1
એ વખતે ઈસ્રાએલમાં કોઈ રાજા નહોતો. ત્યારે એફ્રાઈમની ટેકરીઓ પર અંદરના ભાગમાં એક લેવી રહેતો હતો, તેણે બેથલેહેમની એક યહૂદી કન્યાને પોતની ઉપપત્ની તરીકે રાખી હતી.

ન્યાયાધીશો 19:18
તેણે જવાબ આપ્યો, “યહૂદામાં આવેલા બેથલેહેમથી હું આવું છું, એફ્રાઈમના પહાડી પ્રદેશનો હું વતની છું. હું બેથલેહેમ ગયો હતો અને અત્યારે હું ઘેર પાછો જાઉં છું, પણ કોઈએ અમને રાત ગાળવા માંટે પોતાને ઘેર બોલાવ્યા નથી;

1 શમુએલ 24:3
અને પછી તે રસ્તે ઘેટાઁના વાડા હતા અને તેની પાસે એક ગુફા હતી ત્યાં શાઉલ પગ ઢાંકવા ગયો. એ જ ગુફાની છેક અંદરના ભાગમાં દાઉદ અને તેના માંણસો સંતાયેલા હતા.

Occurences : 28

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்