Base Word
עַשְׁתֵּי
Short Definitioneleven or (ordinal) eleventh
Long Definitionone, eleven, eleventh
Derivationapparently masculine plural construction of H6247 in the sense of an afterthought (used only in connection with H6240 in lieu of H0259)
International Phonetic Alphabetʕɑʃˈt̪ei̯
IPA modʕɑʃˈtei̯
Syllableʿaštê
Dictionash-TAY
Diction Modash-TAY
Usageeleven(-th)
Part of speechn

નિર્ગમન 26:7
“આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માંટેનું બકરાંના વાળના કાપડના અગિયાર પડદા તૈયાર કરવા.

નિર્ગમન 26:8
અગિયાર પડદા એક સરખા માંપના હોવા જોઈએ, પ્રત્યેક 30 હાથ લાંબા અને 4 હાથ પહોળા.

નિર્ગમન 36:14
એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માંટે તેમણે બકરાંના વાળના કાપડના અગિયાર પડદાઓ બનાવ્યા. તે બધા સરખા માંપના હતા.

નિર્ગમન 36:15
પ્રત્યેક પડદો 30 હાથ લાંબો અને 4 હાથ પહોળો હતો. બધા પડદા એક જ માંપના હતા.

ગણના 7:72
શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.

ગણના 29:20
“ત્રીજે દિવસે 11વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વિનાના 14હલવાનો,

પુનર્નિયમ 1:3
ઇસ્રાએલી લોકોએ મિસર છોડયા પછી ચાળીસમાં વષેના અગિયારમાં મહિનાના પ્રથમ દિવસે મૂસાએ, યહોવાની આજ્ઞા મુજબ આ વચનો તે લોકોને કહી સંભળાવ્યાં.

2 રાજઓ 25:2
એ પ્રમાણે સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરને ઘેરો રહ્યો.

1 કાળવ્રત્તાંત 12:13
દશમો યમિર્યા, અને અગિયારમા ક્રમે માખ્બાન્નાય હતો.

1 કાળવ્રત્તાંત 24:12
અગિયારમું સમૂહ એલ્યાશીબનું હતું; બારમું સમૂહ યાકીમનું હતું;

Occurences : 19

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்