Base Word
שֵׁנִי
Short Definitionproperly, double, i.e., second; also adverbially, again
Long Definitionsecond
Derivationfrom H8138
International Phonetic Alphabetʃeˈn̪ɪi̯
IPA modʃeˈniː
Syllablešēnî
Dictionshay-NEE
Diction Modshay-NEE
Usageagain, either (of them), (an-)other, second (time)
Part of speechn

ઊત્પત્તિ 1:8
દેવે અંતરિક્ષને “આકાશ” કહ્યું. પછી સાંજ પડી અને સવાર થઇ તે બીજો દિવસ હતો.

ઊત્પત્તિ 2:13
બીજી નદીનું નામ ગીહોન છે; તે કૂશના આખા પ્રદેશની ફરતી વહે છે.

ઊત્પત્તિ 4:19
લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. એક પત્નીનું નામ આદાહ અને બીજીનું નામ સિલ્લાહ હતું.

ઊત્પત્તિ 6:16
વહાણમાંથી 18 ઇંચ નીચે એક બારી રાખજે, અને વહાણની એક બાજુએ બારણું રાખજે. વહાણમાં ત્રણ માંળ રાખજે : નીચલો, વચલો અને ઉપલો.

ઊત્પત્તિ 7:11
બીજા મહિનાના સત્તરમાં દિવસે જયારે નૂહ 600વર્ષની ઉમરનો હતો, જમીનમાંથી પાતાળના ઝરણાંઓ ફૂટી નીકળ્યાં. અને જમીનમાંથી પાણી વહેવા માંડયું. તે દિવસે પૃથ્વી પર ભારે વર્ષા થઈ. જાણે કે, આકાશની બારીઓ ઉઘડી ગઈ.

ઊત્પત્તિ 8:14
બીજા મહિનાની 27 મી તારીખે પૃથ્વી કોરી થઈ ગઈ.

ઊત્પત્તિ 22:15
યહોવાના દૂતે આકાશમાંથી બીજી વાર ઇબ્રાહિમને સાદ કરીને કહ્યું.

ઊત્પત્તિ 30:7
બિલ્હાહ ફરી ગર્ભવતી થઈ, અને તેને યાકૂબથી બીજો પુત્ર અવતર્યો.

ઊત્પત્તિ 30:12
ઝિલ્પાહએ બીજા પુત્રને જન્મ આપ્યો.

ઊત્પત્તિ 32:19
એ જ રીતે તેણે ઢોરોના ટોળાં પાછળ ચાલતા બીજા માંણસને, ત્રીજા માંણસને અને બધાં જ માંણસોને સૂચના આપી કે, “જયારે તમે લોકો એસાવને મળો ત્યારે આ એક જ વાત કહેજો.

Occurences : 157

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்