Hosea 13:15 Image in Gujarati
તેના સર્વ ભાઇઓમાં તે સૌથી વધુ નિષ્ઠાવાન ગણાતો હતો. પરંતુ પૂર્વનો પવન-અરણ્યમાંથી આવતો યહોવાનો પવન તેના ઉપર પ્રચંડ રીતે આવશે અને પછી ઝરા સુકાઇ જશે. અને તેમના કુંવાઓ સૂકાઇ જશે અને તેમનો મુલ્યવાન ખજાનો પવનમાં ઘસડાઇ જશે.
તેનાસર્વભાઇઓમાંતેસૌથીવધુનિષ્ઠાવાનગણાતોહતો.પરંતુપૂર્વનોપવન-અરણ્યમાંથીઆવતોયહોવાનોપવનતેનાઉપરપ્રચંડરીતેઆવશેઅનેપછીઝરાસુકાઇજશે.અનેતેમનાકુંવાઓસૂકાઇજશેઅનેતેમનોમુલ્યવાનખજાનોપવનમાંઘસડાઇજશે.
Hosea 13:15 Picture in Gujarati