Jeremiah 25:9 Image in Gujarati
તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે.
તેથીહુંઉત્તરનાબધાકુળસમૂહોનેઅનેબાબિલનામારાસેવકનબૂખાદનેસ્સારનેતેડાવીમંગાવીશતેમનેહુંઆદેશસામે,એનાવતનીઓસામેઅનેઆસપાસનીબધીપ્રજાઓસામેયુદ્ધકરવાલઇઆવીશ.હુંતેમનુંનિકંદનકાઢીનાખીશઅનેતેમનીએવીહાલતકરીશજેજોઇનેલોકોહેબતાઇજશે.તેમનીહાંસીઉડાવશેઅનેહંમેશનેમાટેતેમનીનામોશીથશે.
Jeremiah 25:9 Picture in Gujarati