Job 38:31
આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે? શું તું કૃતિકા અથવા મૃગશીર્ષના બંધ નક્ષત્રોને છોડી શકે છે?
Canst thou bind | הַֽ֭תְקַשֵּׁר | hatqaššēr | HAHT-ka-share |
the sweet influences | מַעֲדַנּ֣וֹת | maʿădannôt | ma-uh-DA-note |
Pleiades, of | כִּימָ֑ה | kîmâ | kee-MA |
or | אֽוֹ | ʾô | oh |
loose | מֹשְׁכ֖וֹת | mōšĕkôt | moh-sheh-HOTE |
the bands | כְּסִ֣יל | kĕsîl | keh-SEEL |
of Orion? | תְּפַתֵּֽחַ׃ | tĕpattēaḥ | teh-fa-TAY-ak |
Cross Reference
Job 9:9
તેણે સપ્તષિર્, મૃગશીર્ષ તથા કૃત્તિકા બનાવ્યા છે. તેણે દક્ષિણી આકાશના નક્ષત્રો ર્સજ્યા છે.
Amos 5:8
જે કૃત્તિકા સપ્તષિર્ અને મૃગશિરનો રચનાર છે, જે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે. અને દિવસને અંધારી રાતમાં ફેરવી નાખે છે, જે સાગરના જળને બોલાવીને વરસાદ તરીકે પૃથ્વી પર વરસાવે છે, તેનું નામ યહોવા છે.