Luke 10:21
પછી પવિત્ર આત્માથી ઈસુને વધારે આનંદનો અનુભવ થયો. ઈસુએ કહ્યું, “હે બાપ આકાશ અને પૃથ્વીના ધણી, હું તારો આભાર માનુ છું. હું તારી સ્તુતી કરું છું કારણ કે તેં ડાહ્યા અને બુદ્ધીશાળી લોકોથી આ વાતો ગુપ્ત રાખી છે. પણ તેં એ વાતો એવા લોકો કે જે નાનાં બાળકો જેવા છે તેમને તેં પ્રગટ કરી છે. હા બાપ, તેં આ કર્યુ છે કારણ કે તું ખરેખર જે કરવા ઈચ્છતો હતો તે આ જ છે.
In | Ἐν | en | ane |
that | αὐτῇ | autē | af-TAY |
τῇ | tē | tay | |
hour | ὥρᾳ | hōra | OH-ra |
ἠγαλλιάσατο | ēgalliasato | ay-gahl-lee-AH-sa-toh | |
Jesus | τῷ | tō | toh |
rejoiced | πνεύματι | pneumati | PNAVE-ma-tee |
in | ὁ | ho | oh |
spirit, | Ἰησοῦς, | iēsous | ee-ay-SOOS |
and | καὶ | kai | kay |
said, | εἶπεν | eipen | EE-pane |
thank I | Ἐξομολογοῦμαί | exomologoumai | ayks-oh-moh-loh-GOO-MAY |
thee, | σοι | soi | soo |
O Father, | πάτερ | pater | PA-tare |
Lord | κύριε | kyrie | KYOO-ree-ay |
of | τοῦ | tou | too |
heaven | οὐρανοῦ | ouranou | oo-ra-NOO |
and | καὶ | kai | kay |
τῆς | tēs | tase | |
earth, | γῆς | gēs | gase |
hid hast thou that | ὅτι | hoti | OH-tee |
these things | ἀπέκρυψας | apekrypsas | ah-PAY-kryoo-psahs |
from | ταῦτα | tauta | TAF-ta |
the wise | ἀπὸ | apo | ah-POH |
and | σοφῶν | sophōn | soh-FONE |
prudent, | καὶ | kai | kay |
and | συνετῶν | synetōn | syoon-ay-TONE |
hast revealed | καὶ | kai | kay |
them | ἀπεκάλυψας | apekalypsas | ah-pay-KA-lyoo-psahs |
babes: unto | αὐτὰ | auta | af-TA |
even so, | νηπίοις· | nēpiois | nay-PEE-oos |
ναί | nai | nay | |
Father; | ὁ | ho | oh |
for | πατήρ | patēr | pa-TARE |
so | ὅτι | hoti | OH-tee |
it seemed | οὕτως | houtōs | OO-tose |
good | ἐγένετο | egeneto | ay-GAY-nay-toh |
in thy | εὐδοκία | eudokia | ave-thoh-KEE-ah |
sight. | ἔμπροσθέν | emprosthen | AME-proh-STHANE |
σου | sou | soo |