Nehemiah 2:16
અધિકારીઓને હું ક્યાં ગયો હતો અથવા હું શું કરતો હતો તે વિષે કશી જ ખબર પડી નહિ, કારણકે મેં મારી યોજના સંબંધી કોઇને કઇંજ જણાવ્યું ન હતું, યહૂદીઓને, યાજકોને, ઉમરાવોને અધિકારીઓને સુદ્ધાં નહિ. અરે, જેઓ આ કાર્ય કરવાના હતા તેઓમાંથી પણ કોઇનેય નહિ.
And the rulers | וְהַסְּגָנִ֗ים | wĕhassĕgānîm | veh-ha-seh-ɡa-NEEM |
knew | לֹ֤א | lōʾ | loh |
not | יָֽדְעוּ֙ | yādĕʿû | ya-deh-OO |
whither | אָ֣נָה | ʾānâ | AH-na |
I went, | הָלַ֔כְתִּי | hālaktî | ha-LAHK-tee |
or what | וּמָ֖ה | ûmâ | oo-MA |
I | אֲנִ֣י | ʾănî | uh-NEE |
did; | עֹשֶׂ֑ה | ʿōśe | oh-SEH |
neither | וְלַיְּהוּדִ֨ים | wĕlayyĕhûdîm | veh-la-yeh-hoo-DEEM |
had I as | וְלַכֹּֽהֲנִ֜ים | wĕlakkōhănîm | veh-la-koh-huh-NEEM |
yet | וְלַֽחֹרִ֣ים | wĕlaḥōrîm | veh-la-hoh-REEM |
told | וְלַסְּגָנִ֗ים | wĕlassĕgānîm | veh-la-seh-ɡa-NEEM |
Jews, the to it | וּלְיֶ֙תֶר֙ | ûlĕyeter | oo-leh-YEH-TER |
nor to the priests, | עֹשֵׂ֣ה | ʿōśē | oh-SAY |
nobles, the to nor | הַמְּלָאכָ֔ה | hammĕlāʾkâ | ha-meh-la-HA |
rulers, the to nor | עַד | ʿad | ad |
rest the to nor | כֵּ֖ן | kēn | kane |
that did | לֹ֥א | lōʾ | loh |
the work. | הִגַּֽדְתִּי׃ | higgadtî | hee-ɡAHD-tee |