Numbers 29 - YLT (Gujarati)

1 `And in the seventh month, in the first of the month, a holy convocation ye have, ye do no servile work; a day of shouting it is to you;પ્રતિવર્ષ સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. એ દિવસે રણશિંગડાં વગાડવાનો ઉત્સવ ઉજવવો. રોજનું કામ તે દિવસે કરવું નહિ. તે દિવસે તમાંરે સૌએ આનંદના પોકારો કરવા.

2 and ye have prepared a burnt-offering, for sweet fragrance to Jehovah: one bullock, a son of the herd, one ram, seven lambs, sons of a year, perfect ones;તે દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયનાં ખોડખાંપણ વિનાના 7હલવાન અર્પણ કરવાં. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

3 and their present, flour mixed with oil, three-tenth deals for the bullock, two-tenth deals for the ram,તેની સાથે વાછરડા દીઠ 24વાટકા,

4 and one-tenth deal for the one lamb, for the seven lambs;ઘેટા દીઠ 16વાટકા લોટ અને હલવાન દીઠ 8વાટકા લોટ તેલમાં મોયીને ખાદ્યાર્પણ માંટે લાવીને ચઢાવવો.

5 and one kid of the goats, a sin-offering, to make atonement for you;આ ઉપરાંત તમાંરા પોતાના માંટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

6 apart from the burnt-offering of the month, and its present, and the continual burnt-offering, and its present, and their libations, according to their ordinance, for sweet fragrance, a fire-offering to Jehovah.અમાંવાસ્યાના દહનાર્પણ તથા દૈનિક યજ્ઞો અને તે સાથેના ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ વિશિષ્ટ અર્પણો છે. એ યહોવાની સુવાસિત આહુતિ છે.

7 `And on the tenth of this seventh month a holy convocation ye have, and ye have humbled your souls; ye do no work;“આ સાતમાં મહિનાના દશમે દિવસે ધર્મ સંમેલન રાખવું, તે દિવસે તમાંરે ઉપવાસ કરવો અને રોજનું કોઈ કામ ન કરવું.

8 and ye have brought near a burnt-offering to Jehovah, a sweet fragrance, one bullock, a son of the herd, one ram, seven lambs, sons of a year, perfect ones they are for you,તે દિવસે તમાંરે યહોવા સમક્ષ દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયના સાત નર હલવાનો ખોડખાંપણ વિનાના અર્પણ કરવાં. આની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

9 and their present, flour mixed with oil, three-tenth deals for the bullock, two-tenth deals for the one ram,તમાંરે વાછરડા સાથે 24વાટકા તેલમાં ભેળવેલો લોટ અર્પણ કરવો,

10 a several tenth deal for the one lamb, for the seven lambs,પ્રત્યેક ઘેટા દીઠ 16વાટકા, અને હલવાન દીઠ 8વાટકા, તેલથી મોયેલો લોટ ચઢાવવો.

11 one kid of the goats, a sin-offering; apart from the sin-offering of the atonements, and the continual burnt-offering, and its present, and their libations.વળી પાપાર્થાર્પણ માંટે તમાંરે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે.

12 `And on the fifteenth day of the seventh month a holy convocation ye have; ye do no servile work; and ye have celebrated a festival to Jehovah seven days,પછી સાતમાં મહિનાના પંદરમે દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. રોજનું કામ કરવું નહિ, અને સાત દિવસ સુધી તમાંરે યહોવાનો ઉત્સવ ઊજવવો.

13 and have brought near a burnt-offering, a fire-offering, a sweet fragrance, to Jehovah; thirteen bullocks, sons of the herd, two rams, fourteen lambs, sons of a year; perfect ones they are;તે દિવસે યહોવા જેનાથી પ્રસન્ન થાય છે તે અર્પણ કરવું. તમાંરા આ વિશિષ્ટ દહનાર્પણમાં 13વાછરડા. 2ઘેટા અને એક વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં

14 and their present, flour mixed with oil, three-tenth deals to the one bullock, for the thirteen bullocks, two-tenth deals to the one ram, for the two rams,નર હલવાન ચઢાવવાં. 14એની સાથે ખાદ્યાર્પણમાં વાછરડા દીઠ 24વાટકા,

15 and a several tenth deal to the one lamb, for the fourteen lambs,ઘેટા દીઠ

16 and one kid of the goats, a sin-offering; apart from the continual burnt-offering, its present, and its libation.વાટકા અને હલવાન દીઠ 8વાટકા તેલથી મોયેલો લોટ ધરાવવો. 16તદુપરાંત પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. પ્રતિદિન નિયમિત થતા યજ્ઞો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણ કરવાનું છે.

17 `And on the second day twelve bullocks, sons of the herd, two rams, fourteen lambs, sons of a year, perfect ones;“બીજે દિવસે 12વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14નર હલવાનો ચઢાવવા.

18 and their present, and their libations, for the bullocks, for the rams, and for the sheep, in their number, according to the ordinance;તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.

19 and one kid of the goats, a sin-offering; apart from the continual burnt-offering, and its present, and their libations.તદુપરાંત નિયમિત પ્રતિદિન થતા યજ્ઞ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન અને તે સાથેનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં.

20 `And on the third day eleven bullocks, two rams, fourteen lambs, sons of a year, perfect ones;“ત્રીજે દિવસે 11વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વિનાના 14હલવાનો,

21 and their present, and their libations, for the bullocks, for the rams, and for the lambs, in their number, according to the ordinance;તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નકકી કરેલા ધોરણ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.

22 and one goat, a sin-offering; apart from the continual burnt-offering, and its present, and its libation.ઉપરાંત, પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.

23 `And on the fourth day ten bullocks, two rams, fourteen lambs, sons of a year, perfect ones;“ચોથે દિવસે 10વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14હલવાનો,

24 their present, and their libations, for the bullocks, for the rams, and for the lambs, in their number, according to the ordinance;તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.

25 and one kid of the goats, a sin-offering, apart from the continual burnt-offering, its present, and its libation.તદુપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ પ્રતિદિન અપાતાં દહનાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.

26 `And on the fifth day nine bullocks, two rams, fourteen lambs, sons of a year, perfect ones;“પાંચમે દિવસે 9વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14હલવાન.

27 and their present, and their libations, for the bullocks, for the rams, and for the lambs, in their number, according to the ordinance;તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા મુજબ યોગ્ય પૂરતા ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.

28 and one goat, a sin-offering; apart from the continual burnt-offering, and its present, and its libation.પ્રતિદિન થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન આપવું.

29 `And on the sixth day eight bullocks, two rams, fourteen lambs, sons of a year, perfect ones;“છઠ્ઠે દિવસે 8વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14હલવાન

30 and their present, and their libations, for the bullocks, for the rams, and for the lambs, in their number, according to the ordinance;તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર જરૂરી પૂરતાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.

31 and one goat, a sin-offering; apart from the continual burnt-offering, its present, and its libation.આ બધું પ્રતિદિન નિયમિત થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માંટે એક બકરાનું બલિદાન અર્પણ કરવું.

32 `And on the seventh day seven bullocks, two rams, fourteen lambs, sons of a year, perfect ones;“સાતમે દિવસે 7વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14હલવાન.

33 and their present, and their libations, for the bullocks, for the rams, and for the lambs, in their number, according to the ordinance;તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં.

34 and one goat, a sin-offering; apart from the continual burnt-offering, its present, and its libation.ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન થતાં ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંતના હશે.

35 `On the eighth day a restraint ye have, ye do no servile work;“આઠમાં દિવસે તમાંરા માંટે ખૂબજ વિશિષ્ટ સભાનો દિવસ હશે,

36 and ye have brought near a burnt-offering, a fire-offering, a sweet fragrance, to Jehovah; one bullock, one ram, seven lambs, sons of a year, perfect ones;તે દિવસે તમાંરે રોજના કામ ન કરવા. તમાંરે યહોવાને દહનાર્પણો અર્પવા. તેની સુવાસ યહોવાને પ્રસન્ન કરે છે. આ તમાંરા ખાસ દહનાર્પણમાં એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 7હલવાન હોવા જોઈએ.

37 their present, and their libations, for the bullock, for the ram, and for the lambs, in their number, according to the ordinance;તથા તેની સાતે સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.

38 and one goat, a sin-offering; apart from the continual burnt-offering, and its present, and its libation.ઉપરાંત તમાંરે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન દહનાર્પણ અને ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.

39 `These ye prepare to Jehovah in your appointed seasons, apart from your vows, and your free-will offerings, for your burnt-offerings, and for your presents, and for your libations, and for your peace-offerings.'“તમાંરા ઠરાવેલા વાર્ષિક ઉસ્તવો દરમ્યાન આ અર્પણો ફરજિયાત છે. આ અર્પણો તમાંરી બાધાના પૂર્ણ કરવાના અર્પણો, અથવા ખાસ ભેટના અર્પણો અથવા દહનાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણોની ઉપરાંત અર્પણ કરવાના છે.”

40 And Moses saith unto the sons of Israel according to all that Jehovah hath commanded Moses.મૂસાએ આ સર્વ સૂચનાઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે ઇસ્રાએલી પ્રજાને કહી સંભળાવી.

Gujarati Bible