Psalm 143 - ASV (Gujarati)
1 Hear my prayer, O Jehovah; give ear to my supplications: In thy faithfulness answer me, `and' in thy righteousness.હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી આજીજીનો જવાબ આપો અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
2 And enter not into judgment with thy servant; For in thy sight no man living is righteous.હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, કારણ કે તમારી આગળ કોઇ નિદોર્ષ મળશે નહિ.
3 For the enemy hath persecuted my soul; He hath smitten my life down to the ground: He hath made me to dwell in dark places, as those that have been long dead.મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે; તેઓએ મને જમીન પર પછાડ્યો છે, અને અંધકારમાં પૂરી દીધો છે, જાણે હું મરી ગયો હોઉં તેમ.
4 Therefore is my spirit overwhelmed within me; My heart within me is desolate.કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
5 I remember the days of old; I meditate on all thy doings; I muse on the work of thy hands.હું ભૂતકાળનાં વષોર્ સ્મરું છું; તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં; તેનું મનન કરું છું.
6 I spread forth my hands unto thee: My soul `thirsteth' after thee, as a weary land. Selahહું મારા હાથ તમારા ભણી પ્રસારું છું; સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7 Make haste to answer me, O Jehovah; my spirit faileth: Hide not thy face from me, Lest I become like them that go down into the pit.હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે હું નબળો થતો જાઉં છું; તમે મારાથી મોઢું ફેરવશો તો હું મૃત્યુ પામીશ.
8 Cause me to hear thy lovingkindness in the morning; For in thee do I trust: Cause me to know the way wherein I should walk; For I lift up my soul unto thee.મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો; કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું. જે માગેર્ મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે, હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9 Deliver me, O Jehovah, from mine enemies: I flee unto thee to hide me.મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 Teach me to do thy will; For thou art my God: Thy Spirit is good; Lead me in the land of uprightness.મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો; કારણકે તમે મારા દેવ છો; તમારો ઉત્તમ આત્મા મને સત્યને માગેર્ દોરી જાઓ.
11 Quicken me, O Jehovah, for thy name's sake: In thy righteousness bring my soul out of trouble.હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 And in thy lovingkindness cut off mine enemies, And destroy all them that afflict my soul; For I am thy servant. Psalm 144 `A Psalm' of David.મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણકે હું તમારો સેવક છું.
Gujarati Bible