Psalm 149
1 યહોવાની સ્તુતિ કરો; તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેની સ્તુતિ કરો.
2 ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો; સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.
3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.
4 કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે; અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.
5 તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે; પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.
6 તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ; અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
7 તેઓ બીજા રાષ્ટોને સજા કરે અને તેમને પાઠ ભણાવે.
8 તેઓના રાજાઓને અને આગેવાનોને; લોખંડની સાંકળોથી બાંધે.
9 અને તેઓને દેવના ચુકાદો મુજબ તેઓ સજા કરે! યહોવા તેમના બધાં સંતોનો આદર છે. યહોવાની સ્તુતિ કરો.
1 Praise ye the Lord. Sing unto the Lord a new song, and his praise in the congregation of saints.
2 Let Israel rejoice in him that made him: let the children of Zion be joyful in their King.
3 Let them praise his name in the dance: let them sing praises unto him with the timbrel and harp.
4 For the Lord taketh pleasure in his people: he will beautify the meek with salvation.
5 Let the saints be joyful in glory: let them sing aloud upon their beds.
6 Let the high praises of God be in their mouth, and a twoedged sword in their hand;
7 To execute vengeance upon the heathen, and punishments upon the people;
8 To bind their kings with chains, and their nobles with fetters of iron;
9 To execute upon them the judgment written: this honour have all his saints. Praise ye the Lord.
Tamil Indian Revised Version
நாத்தான் இந்த எல்லா வார்த்தைகளின்படியும் இந்த எல்லா தரிசனத்தின்படியும் தாவீதுக்கு சொன்னான்.
Tamil Easy Reading Version
நாத்தான் தான் கண்டத் தரிசனத்தை தாவீதிடம் கூறினான். தேவன் சொன்னதையும் கூறினான்.
Thiru Viviliam
இவ்வாக்குகள் அனைத்தையும், இக்காட்சி முழுவதையும் அப்படியே நாத்தான் தாவீதிடம் அறிவித்தார்.
King James Version (KJV)
According to all these words, and according to all this vision, so did Nathan speak unto David.
American Standard Version (ASV)
According to all these words, and according to all this vision, so did Nathan speak unto David.
Bible in Basic English (BBE)
So Nathan gave David an account of all these words and this vision.
Darby English Bible (DBY)
According to all these words, and according to all this vision, so did Nathan speak to David.
Webster’s Bible (WBT)
According to all these words, and according to all this vision, so did Nathan speak to David.
World English Bible (WEB)
According to all these words, and according to all this vision, so did Nathan speak to David.
Young’s Literal Translation (YLT)
According to all these words, and according to all this vision, so spake Nathan unto David.
1 நாளாகமம் 1 Chronicles 17:15
நாத்தான் இந்த எல்லா வார்த்தைகளின்படியும் இந்த எல்லாத் தரிசனத்தின்படியும் தாவீதுக்குச் சொன்னான்.
According to all these words, and according to all this vision, so did Nathan speak unto David.
According to all | כְּכֹל֙ | kĕkōl | keh-HOLE |
these | הַדְּבָרִ֣ים | haddĕbārîm | ha-deh-va-REEM |
words, | הָאֵ֔לֶּה | hāʾēlle | ha-A-leh |
all to according and | וּכְכֹ֖ל | ûkĕkōl | oo-heh-HOLE |
this | הֶֽחָז֣וֹן | heḥāzôn | heh-ha-ZONE |
vision, | הַזֶּ֑ה | hazze | ha-ZEH |
so | כֵּ֛ן | kēn | kane |
Nathan did | דִּבֶּ֥ר | dibber | dee-BER |
speak | נָתָ֖ן | nātān | na-TAHN |
unto | אֶל | ʾel | el |
David. | דָּוִֽיד׃ | dāwîd | da-VEED |