Psalm 52
1 અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? તું લગાતાર દેવને અપકીતિર્ કરનાર છે?
2 તું દુષ્ટ યોજનાઓ બનાવે છે. તારી જીભ અણીદાર અસ્રા જેવી છે. તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
3 તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે, તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.
4 તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
5 પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે; અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.
6 નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે, અને દેવને માન આપશે તેઓ હસશે અને કહેશે કે,
7 “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, અને દુષ્કમોર્ને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”
8 પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું. હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
9 હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ. તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.
1 To the chief Musician, Maschil, A Psalm of David, when Doeg the Edomite came and told Saul, and said unto him, David is come to the house of Ahimelech.
2 Why boastest thou thyself in mischief, O mighty man? the goodness of God endureth continually.
3 Thy tongue deviseth mischiefs; like a sharp razor, working deceitfully.
4 Thou lovest evil more than good; and lying rather than to speak righteousness. Selah.
5 Thou lovest all devouring words, O thou deceitful tongue.
6 God shall likewise destroy thee for ever, he shall take thee away, and pluck thee out of thy dwelling place, and root thee out of the land of the living. Selah.
7 The righteous also shall see, and fear, and shall laugh at him:
8 Lo, this is the man that made not God his strength; but trusted in the abundance of his riches, and strengthened himself in his wickedness.
9 But I am like a green olive tree in the house of God: I trust in the mercy of God for ever and ever.
10 I will praise thee for ever, because thou hast done it: and I will wait on thy name; for it is good before thy saints.
Tamil Indian Revised Version
அவனுடைய பிள்ளைகள் என்னுடைய நியாயங்களின்படி நடக்காமல், என்னுடைய வேதத்தை விட்டு விலகி;
Tamil Easy Reading Version
அவனது சந்ததியினர் என் சட்டத்தைப் பின்பற்றாது விலகும்போதும், அவர்கள் என் கட்டளைகளுக்குக் கீழ்ப்படியாது மீறும்போதும் நான் அவர்களைத் தண்டிப்பேன்.
Thiru Viviliam
⁽அவன் புதல்வர்␢ என் திருச்சட்டத்தைக் கைவிட்டாலோ,␢ என் நீதிநெறிகளின்படி நடக்காவிடிலோ,⁾
King James Version (KJV)
If his children forsake my law, and walk not in my judgments;
American Standard Version (ASV)
If his children forsake my law, And walk not in mine ordinances;
Bible in Basic English (BBE)
If his children give up my law, and are not ruled by my decisions;
Darby English Bible (DBY)
If his sons forsake my law, and walk not in mine ordinances;
Webster’s Bible (WBT)
His seed also will I make to endure for ever, and his throne as the days of heaven.
World English Bible (WEB)
If his children forsake my law, And don’t walk in my ordinances;
Young’s Literal Translation (YLT)
If his sons forsake My law, And in My judgments do not walk;
சங்கீதம் Psalm 89:30
அவன் பிள்ளைகள் என் நியாயங்களின்படி நடவாமல் என் வேதத்தை விட்டு விலகி;
If his children forsake my law, and walk not in my judgments;
If | אִם | ʾim | eem |
his children | יַֽעַזְב֣וּ | yaʿazbû | ya-az-VOO |
forsake | בָ֭נָיו | bānāyw | VA-nav |
my law, | תּוֹרָתִ֑י | tôrātî | toh-ra-TEE |
walk and | וּ֝בְמִשְׁפָּטַ֗י | ûbĕmišpāṭay | OO-veh-meesh-pa-TAI |
not | לֹ֣א | lōʾ | loh |
in my judgments; | יֵלֵכֽוּן׃ | yēlēkûn | yay-lay-HOON |