Psalm 94 - YLT (Gujarati)

1 God of vengeance -- Jehovah! God of vengeance, shine forth.હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો, હે બદલો લેનારા દેવ! દર્શન આપો!

2 Be lifted up, O Judge of the earth, Send back a recompence on the proud.હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.

3 Till when `do' the wicked, O Jehovah? Till when do the wicked exult?હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો? કેટલી વધારે?

4 They utter -- they speak an old saw, All working iniquity do boast themselves.તેઓ અભિમાન યુકત વાતો કરે છે; અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.

5 Thy people, O Jehovah, they bruise, And Thine inheritance they afflict.હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.

6 Widow and sojourner they slay, And fatherless ones they murder.તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે; અનાથની હત્યા કરે છે.

7 And they say, `Jehovah doth not see, And the God of Jacob doth not consider.'તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી. યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”

8 Consider, ye brutish among the people, And ye foolish, when do ye act wisely?હે મૂર્ખ લોકો, ડાહ્યાં થાઓ! ઓ અજ્ઞાની લોકો તમે ક્યારે ડાહ્યાં થશો?

9 He who planteth the ear doth He not hear? He who formeth the eye doth He not see?જે કાનનો ઘડનાર છે, તે નહિ સાંભળે? આંખનો રચનાર જે છે તે શું નહિ જુએ?

10 He who is instructing nations, Doth He not reprove? He who is teaching man knowledge `is' Jehovah.જે રાષ્ટોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી? દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.

11 He knoweth the thoughts of man, that they `are' vanity.યહોવા સારી રીતે જાણે છે કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!

12 O the happiness of the man Whom Thou instructest, O Jah, And out of Thy law teachest him,હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો, તેઓને આશીર્વાદ મળેલા છે.

13 To give rest to him from days of evil, While a pit is digged for the wicked.તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા, દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.

14 For Jehovah leaveth not His people, And His inheritance forsaketh not.યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ; અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.

15 For to righteousness judgment turneth back, And after it all the upright of heart,કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.

16 Who riseth up for me with evil doers? Who stationeth himself for me with workers of iniquity?મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે? દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?

17 Unless Jehovah `were' a help to me, My soul had almost inhabited silence.યહોવાએ મારી સહાય ન કરી હોત તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.

18 If I have said, `My foot hath slipped,' Thy kindness, O Jehovah, supporteth me.જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.

19 In the abundance of my thoughts within me, Thy comforts delight my soul.હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં. પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.

20 Is a throne of mischief joined `with' Thee? A framer of perverseness by statute?હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.

21 They decree against the soul of the righteous, And innocent blood declare wicked.તેઓ સારા લોકો પર હુમલો કરે છે; તેઓ નિદોર્ષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.

22 And Jehovah is for a high place to me, And my God `is' for a rock -- my refuge,પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે; અને હું તેમનો આશ્રય લઉં છું.

23 And turneth back on them their iniquity, And in their wickedness cutteth them off; Jehovah our God doth cut them off!દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે; અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે, યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.

Gujarati Bible