Exodus 6:28-29 in Gujarati

Exodus 6:28
મિસર દેશના દેવે મૂસા સાથે વાત કરી.

Exodus 6:29
તેમણે કહ્યું, “હું યહોવા છું, હું તને કહું છું, તે બધું જ મિસરના રાજા ફારુનને કહેજે.”

Gujarati Bible